#માયાનગરી
Date:
24-Aug-2025
|
Time:
17:00:00 - 18:30:00
- INR 599/- PER PERSON (All inclusive)
Starting Point
ટાઉન હોલ (એશિયાટિક લાઇબ્રેરી) ના પગથિયાં
#માયાનગરી
Date:
24-Aug-2025
|
Time:
17:00:00 - 18:30:00
INR 599/- PER PERSON (All inclusive)
અંગ્રેજી કાળ દરમિયાન મુંબઈ શહેર વસ્યું ત્યારથી ગુજરાતીઓ - હિન્દુઓ, મુસ્લિમો અને પારસીઓ - શહેરનો અભિન્ન ભાગ રહ્યા છે. તેમણે એક નાના વેપારી મથકથી આધુનિક મહાનગર સુધીનો મુંબઈ નો વિકાસ માત્ર જોયો નથી, પરંતુ તેમાં સિંહ ફાળો આપ્યો છે. આ ૨૪ ઓગસ્ટ, વિશ્વ ગુજરાતી ભાષા દિવસે, ૧ કિલોમીટર ની યાત્રા માં, ઐતિહાસિક મુંબઈ ની વાર્તા સાંભળો ગુજરાતી માં. અને જાણો કે ઘણા ગુજરાતી સમુદાયો માટે મુંબઈ માયાનગરી કેવી રીતે બની.
HIGHLIGHTS
- મુંબઈના પ્રથમ ગુજરાતી વેપારી
- મુંબઈના શેર બજારનું જન્મસ્થળ
- મુંબઈના લોકોને એક ગુજરાતી મહિલાની ભેટ
- ૨૦૩ વર્ષ જૂનો ગુજરાતી વારસો
- ૩૦૦ વર્ષથી વધુ સમયથી સળગતી પવિત્ર જ્યોત
- ફ્લોરા દેવીનો ફુવારો
- અને સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળ અને મુંબઈના ગુજરાતી મુખ્યમંત્રી
|